લેટેસ્ટ લોન્ચ Xiaomi 17 Ultra સ્માર્ટફોન અદભૂત 200MP પેરિસ્કોપ કેમેરા, સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર, જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

xiaomi 17 launch price features

Xiaomi 17 Ultra: ચાઈનીઝ ટેક કંપની ભારત માં ઘણા બધા ટેક શાખાઓ માં નવા ફીચર્સ સાથે મોબાઈલ લોન્ચ કરેલ છે. શાઓમીએ આજે 11 માર્ચે ભારતીય બજારમાં પોતાનો સૌથી પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘શાઓમી 17 અલ્ટ્રા’ લોન્ચ કર્યો છે. આ ફોનને સ્ટાન્ડર્ડ શાઓમી 17 મોડેલ સાથે રજૂ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ Xiaomi 17 Ultra સ્માર્ટફોન અદભૂત 200MP … Read more